શોધખોળ કરો
Best Cars: ભારતીય માર્કેટમાં 5 ધાંસૂ SUV કારોમાં છે ઓટોમેટિક ગિયરબૉક્સ ફિચર, જાણી લો બધા ઓપ્શન વિશે....
આ લિસ્ટમાં પહેલું નામ ટાટા પંચ માઇક્રૉ એસયુવીનું છે, જે સૌથી વધુ સસ્તી ઓટોમેટિક કાર છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Budget Cars with AMT: આજકાલ ભારતીય માર્કેટમાં દરેક સેગમેન્ટ અને દરેક કેટેગરીમાં બજેટથી લઇને હાઇટેક કારોની એક લાંબી રેન્જ અવેલેબલ છે. જો તમે ઓટોમેટિક SUV ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે આ આર્ટિકલ કામનો છે, અહીં અમે તમને તમારા બજેટ સારો ઓપ્શન બતાવી રહ્યાં છીએ. તમે આ ઓપ્શનોને ધ્યાનમાં લઈ શકો છો. આ કારો ઓટોમેટિક ગિયરબૉક્સની સાથેની છે....
2/6

આ લિસ્ટમાં પહેલું નામ ટાટા પંચ માઇક્રૉ એસયુવીનું છે, જે સૌથી વધુ સસ્તી ઓટોમેટિક કાર છે. તમે તેના ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે 1.2 લિટર એન્જિન વેરિઅન્ટને 7.5 લાખ રૂપિયા એક્સ-શૉરૂમની કિંમતે ઘરે લાવી શકો છો.
Published at : 10 Mar 2024 12:42 PM (IST)
આગળ જુઓ





















