શોધખોળ કરો
ભારતીય માર્કેટની આ ચાર બાઇક્સ છે સૌથી બેસ્ટ, ઓછી કિંમતમાં આપે છે સૌથી વધુ એવરેજ, જાણો ડિટેલ્સ.....
Bikes_
1/4

નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રૉલની વધતી કિંમતોથી સામાન્ય માણસ ત્રાસી ગયો છે. કેટલાય શહેરોમાં કિંમત 100 રૂપિયાને પાર થઇ ગઇ છે. લોકોની નજર હવે એવા બાઇક્સ પર છે જે ઓછી કિંમતે વધુ માઇલેજ આપતી હોય. જો તમે પણ આવી બાઇક્સ ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને કેટલાક સજેશન્સ આપી રહ્યાં છીએ જે તમારી પહેલી પસંદ બની શકે છે. આ તમામ સસ્તા બાઇક્સ વિશે....
2/4

Bajaj CT 100 - Bajaj CT 100ના નવા અવતારમાં 102ccનો સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિનનો યૂઝ કરવામાં આવ્યો છે, જો 7bhpની મેક્સિમમ પાવર અને 8Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. બાઇક 4 સ્પીડ ગિયરબૉક્સ વાળુ છે. માઇલેજની વાત કરીએ તો આ બાઇક 5kmplની માઇલેજ આપે છે. કિંમતની વાત કરીએ તો તમે આ બાઇકને 44,890 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો.
Published at : 26 Aug 2021 11:11 AM (IST)
આગળ જુઓ





















