શોધખોળ કરો
Upcoming Bikes: માર્કેટમાં બહુ જલદી એન્ટ્રી મારશે આ 5 દમદાર બાઇક્સ, જુઓ તસવીરો.......
હવે માર્કેટમાં કેટલીક ખાસ બાઇકો એન્ટ્રી કરી રહી છે,
ફાઇલ તસવીર
1/6

Upcoming Bikes: જો તમે એક નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો ઇન્તજાર કરી લો, કેમ કે હવે માર્કેટમાં કેટલીક ખાસ બાઇકો એન્ટ્રી કરી રહી છે, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. જુઓ અહીં અપકમિંગ બાઇક્સ વિશે.....
2/6

ઘરેલુ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર નિર્માતા કંપની મેટર એનર્જી જલદી જ એક ઇલેક્ટ્રિક બાઇક લૉન્ચ કરશે, જેની શરૂઆતી કિંમત 1.1 લાખ રૂપિયાથી શરૂ થશે. આ બાઇકમાં લેટેસ્ટ ફિચર્સની સાથે લિક્વીડ કૂલ્ડ 5kWh ની બેટરી પેક આપવામાં આવશે, સ્પૉર્ટી લૂક વાળી આ બાઇક કી લેસ ટેકનોલૉજી સાથે આવશે.
Published at : 02 Feb 2023 10:24 PM (IST)
આગળ જુઓ





















