શોધખોળ કરો

Sunroof Cars: જોઇએ છે સનરૂફ ફિચર વાળી દમદાર કાર, તો આ ઓપ્શન પર કરી શકો છો વિચાર.......

આ લિસ્ટમાં પહેલું નામ ટાટાની સૌથી વધુ વેચાતી SUV Tata Nexonનું છે. તે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિકના તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 7.60 લાખ રૂપિયા છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
Sunroof Cars: ઓટોમાર્કેટમાં હવે નવા નવા ફિચર્સ અને અપડેટ સાથેની કારો આવી રહી છે, આ કડીમાં અત્યારે સનરૂફ ફિચર વાળી કારો લોકોને ખુબજ પસંદ આવી રહી છે. આ કાર લક્ઝરીનો અનુભવ કરાવતી ફેસિલિટી વાળી છે. જો તમે પણ આવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઓપ્શનને ચેક કરો...

2/6
આ લિસ્ટમાં પહેલું નામ ટાટાની સૌથી વધુ વેચાતી SUV Tata Nexonનું છે. તે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિકના તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 7.60 લાખ રૂપિયા છે.
આ લિસ્ટમાં પહેલું નામ ટાટાની સૌથી વધુ વેચાતી SUV Tata Nexonનું છે. તે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિકના તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શૉરૂમ કિંમત 7.60 લાખ રૂપિયા છે.
3/6
સનરૂફ સાથે આવતા વાહનોમાં Hyundai Creta SUV બીજા ક્રમે છે. જેને એક્સ-શૉરૂમ 10.87 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ SUV પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

4/6
ત્રીજું નામ MG Aster SUVનું છે, તેને માત્ર પેટ્રોલ વેરિએન્ટમાં જ ખરીદી શકાય છે. જેની માઈલેજ 15.07 કિલોમીટર પ્રતિ લીટર છે. તમે તેને એક્સ-શોરૂમ 10.81 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.

5/6
આગામી કાર Kia Sonet SUV છે. તેને ડીઝલ પેટ્રોલ અને CNG વિકલ્પો સાથે ખરીદી શકાય છે. સનરૂફ સાથે તેની કિંમત 11.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

6/6
Mahindra SUV700 પણ આ ફિચર સાથે ખરીદી શકાય છે, જે પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 13.45 લાખ રૂપિયા છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો

India China Border: ડેપચાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓ પાછળ હટી, ટૂંક સમયમાં શરૂ થશે પેટ્રોલિંગ

Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ

Google Pay, PhonePe, Paytm દ્વારા UPI કરનારાઓ માટે મોટા સમાચાર, 1 નવેમ્બરથી બદલાશે નિયમો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: દિવાળી નીમિત્તે અમદાવાદ શહેરને શણગારાયું દુલ્હનની જેમ, આખુય શહેર ઝળહળી ઉઠ્યુંJayesh Radadia: નુકસાની વેઠી રહેલા ખેડૂતો માટે જયેશ રાદડિયાની સૌથી મોટી જાહેરાતCM Bhupendra Patel: સામાન્ય માણસની જેમ CMએ પણ દીકરાના દીકરા માટે કરી ફટાકડાંની ખરીદીPalanpur Crime : રિક્ષામાં ગાંજાની સ્મગલિંગ કરતા બે શખ્સોને પોલીસે ઝડપ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો
India China Border: ડેપચાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓ પાછળ હટી, ટૂંક સમયમાં શરૂ થશે પેટ્રોલિંગ
India China Border: ડેપચાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓ પાછળ હટી, ટૂંક સમયમાં શરૂ થશે પેટ્રોલિંગ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ
Google Pay, PhonePe, Paytm દ્વારા UPI કરનારાઓ માટે મોટા સમાચાર, 1 નવેમ્બરથી બદલાશે નિયમો
Google Pay, PhonePe, Paytm દ્વારા UPI કરનારાઓ માટે મોટા સમાચાર, 1 નવેમ્બરથી બદલાશે નિયમો
BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓનું ગંગોત્રીથી ગંગાસાગરનું સાહસિક સફર, આપશે ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો સંદેશ

ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન

Salman Khan: સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, મેસેજ મોકલી માંગ્યા બે કરોડ

Gandhinagar: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પોલીસે આપ્યું ફુલ, ખાખીનું આ નવું સ્વરુપ જોઈ વાહનચાલકો પણ ચોંક્યા

Embed widget