શોધખોળ કરો

Budget EV: ભારતીય માર્કેટની પાંચ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારો, તમે પણ ખરીદતા પહેલા જાણી લો ?

આ આર્ટિકલમાં અમે તમને એવા પાંચ ઓપ્શનો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમને સસ્તામાં સારી ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે કામ આવશે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Budget EV: ભારતીય લૉકલ માર્કેટમાં ઇલેક્ટ્રિક કારના ઘણા બજેટ ઓપ્શનો અવેલેબલ છે, જે વધુ સારી રેન્જ સાથે ઉપલબ્ધ છે. આ આર્ટિકલમાં અમે તમને એવા પાંચ ઓપ્શનો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમને સસ્તામાં સારી ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે કામ આવશે. જાણી લો અહીં....

2/6
ડૉમેસ્ટિક માર્કેટમાં અફોર્ડેબલ ઈલેક્ટ્રિક કારની યાદીમાં MG કૉમેટ નંબર વન પર છે, જેને લાખ સુધીની કિંમતમાં ઘરે લાવી શકાય છે. કંપની તેને 7.98 લાખથી 9.98 લાખ રૂપિયાની એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે વેચે છે. તેની ARAI ડ્રાઇવિંગ રેન્જ સિંગલ ચાર્જ પર 230 કિમી સુધીની છે.

3/6
ટાટાની ઇલેક્ટ્રિક હેચબેક Tata Tiago બીજા નંબર પર છે. તેની પ્રારંભિક કિંમત 8.69 લાખ રૂપિયા છે, જે તેના ટોપ વેરિઅન્ટ માટે એક્સ-શોરૂમ રૂપિયા 12.04 લાખ સુધી જાય છે. આ બે પાવર ટ્રેનો 192 kWh અને 24 kWh સાથે ઉપલબ્ધ છે, જેની IDC રેન્જ અનુક્રમે 250 કિમી અને 350 કિમી છે.

4/6
ત્રીજું બજેટ EV Citroenનું EC3 છે, જેને રૂ. 11.61 લાખની કિંમતે ખરીદી શકાય છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટ માટે તમારે 12.49 લાખ રૂપિયા એક્સ-શોરૂમ ચૂકવવા પડશે. તે સિંગલ ચાર્જ પર 320 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

5/6
બજેટ EVની યાદીમાં ચોથા નંબર પર Tata Tigor EV છે, જેની કિંમત 12.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જે તેના ટોપ વેરિઅન્ટ માટે રૂ. 13.75 લાખ એક્સ-શોરૂમ સુધી જાય છે. સિંગલ ચાર્જ પર તે 315 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.

6/6
ટોચની પાંચ EVની આ યાદીમાં ટાટાની સૌથી વધુ વેચાતી લોકપ્રિય EV Tata Nexonનું નામ પાંચમા નંબરે છે, જેની કિંમત 14.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટની એક્સ-શોરૂમ 19.94 લાખ રૂપિયા છે. નેક્સોન મધ્યમ કેટેગરી (MR) અને લાંબી કેટેગરી (LR) સાથે અનુક્રમે 345 કિમી/ચાર્જ અને 465 કિમી/ચાર્જની ડ્રાઇવિંગ રેન્જ સાથે ઉપલબ્ધ છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget