શોધખોળ કરો
આ સસ્તી કારોને વધુ સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો, અહીં મળી રહ્યું છે 40000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર
કાર ડિસ્કાઉન્ટ
1/4

નવી દિલ્હીઃ કાર લેવાનુ સપનુ દરેકનુ હોય છે, લોકો અમૂક સમય બાદ પોતાના સપનાઓને પુરા પણ કરતા હોય છો, જો તમારુ પણ એક સારી અને સસ્તી કાર ખરીદવાનુ સપનુ હોયો તો બહુ જલ્દી પુરી થઇ શકે છે. ખરેખરમાં મારુતિ સુઝુકીથી લઇને રેનો અને ક્વિડની સસ્તી કારો સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો છે. આ કારો પર લગભગ 40 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો કઇ કાર પર શું છે ઓફર.....
2/4

Datsun Redi-Go- જો તમે એપ્રિલ મહિનામાં એટલે કે આ મહિનામાં Datsun Redi-Goને ખરીદવા ઇચ્છો છો, તો કંપની તરફથી તમને આ કાર પર 37,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 15,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ સામેલ છે. સાથે જ ડટસનની આ કાર પર 7,000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. કારની દિલ્હી એક્સ-શૉ રૂમની કિંમત 3,83,800 રૂપિયાથી શરૂ થાય છે.
Published at : 14 Apr 2021 11:44 AM (IST)
આગળ જુઓ





















