શોધખોળ કરો
Hyundai Creta facelift: શાનદાર ફિચર્સ સાથે ભારતમાં લોન્ચ થઈ નવી ક્રેટા, કિંમત અને તસવીરો જોઈ દંગ રહી જશો
Hyundai Creta facelift: શાનદાર ફિચર્સ સાથે ભારતમાં લોન્ચ થઈ નવી ક્રેટા, કિંમત અને તસવીરો જોઈ દંગ રહી જશો
તસવીર- www.hyundai.com
1/8

Hyundai Creta Facelift Price: હ્યુન્ડાઈએ લાંબી રાહ જોયા બાદ નવી Creta લોન્ચ કરી છે. ભારતની સૌથી વધુ વેચાતી એસયુવીમાં સમાવિષ્ટ ક્રેટાનો નવો અવતાર શાનદાર ફીચર્સ અને વિશિષ્ટતાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં આયોજિત ઇવેન્ટમાં હ્યુન્ડાઇએ જાહેરાત કરી કે Creta ફેસલિફ્ટની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.99 લાખ છે.
2/8

ક્રેટાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ક્રેટાને ઇન્ટરનેટ પર 175 મિલિયનથી વધુ વખત સર્ચ કરવામાં આવી હતી. તમને નવી ક્રેટામાં સાત કલર વેરિઅન્ટ્સ મળશે, જેમાં રોબસ્ટ એમરાલ્ડ પર્લ (ન્યૂ), ફિયરી રેડ, રેન્જર ખાખી, એબિસ બ્લેક, એટલસ વ્હાઇટ, ટાઇટન ગ્રે અને બ્લેક રૂફ સાથે એટલાસ વ્હાઇટ કલર વિકલ્પોનો સમાવેશ થાય છે.
Published at : 16 Jan 2024 05:55 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
ધર્મ-જ્યોતિષ





















