શોધખોળ કરો
2022 Audi A8 L : બોલિવુડ એક્ટ્રેસ Kiara Advani એ લોન્ચ કરી Audi A8 L, જુઓ તસવીરો
Audi A8 L
1/7

Audi એ તેની નવી A8 L લક્ઝરી સેડાન ભારતમાં રૂ. 1.29 કરોડની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરી છે. આ ફ્લેગશિપ ઓડી સેડાન છે અને તેની વધુ વૈભવી ઓફર પણ છે.
2/7

નવી A8 Lમાં નવી ટેક્નોલોજીની સાથે ઘણા નોંધપાત્ર વૈભવી ફીચર્સ પણ છે. મેશ પેટર્ન સાથે નવી ગ્રિલ છે ઉપરાંત નવી A8 Lમાં ડિજિટલ મેટ્રિક્સ LED હેડલેમ્પ્સ પણ છે. નવા 19-ઇંચ ટર્બાઇન ડિઝાઇન એલોય વ્હીલ્સ પણ છે
Published at : 13 Jul 2022 02:56 PM (IST)
આગળ જુઓ





















