શોધખોળ કરો
Mahindra Thar SUV: મહિન્દ્રા થાર 5-ડૉર એસયૂવી 15 ઓગસ્ટે થશે લૉન્ચ, આ નવા ફિચર્સ સાથે આવશે.....
Mahindra Thar 5-door SUV સૌથી વધુ માંગવામાં આવતી કાર છે. મહિન્દ્રાની આ 5-દરવાજાની SUV થાર 3-ડોરનું અપગ્રેડેડ મોડલ છે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/6

Mahindra Thar 5-Door SUV: મહિન્દ્રાનું નવું વાહન ભારતીય બજારમાં લૉન્ચ થવા માટે તૈયાર છે. આ 5 દરવાજાવાળી SUV છે. મહિન્દ્રાની આ SUVમાં ઘણા નવા ફિચર્સ સામેલ થઈ શકે છે. મહિન્દ્રા સ્વતંત્રતા દિવસના અવસર પર તેની 5-દરવાજાની SUV પણ લૉન્ચ કરી શકે છે.
2/6

Mahindra Thar 5-door SUV સૌથી વધુ માંગવામાં આવતી કાર છે. મહિન્દ્રાની આ 5-દરવાજાની SUV થાર 3-ડોરનું અપગ્રેડેડ મોડલ છે. મહિન્દ્રાની આ કાર ઘણા સમયથી ચર્ચામાં છે.
Published at : 18 Apr 2024 12:45 PM (IST)
આગળ જુઓ





















