શોધખોળ કરો
Upcoming Cars: ભારતીય માર્કેટમાં હવે આવી રહી છે આ હાઇટેક કારો, જુઓ તસવીરોમાં લૂક....
જલદી ભારતીય માર્કેટમાં કેટલીય નવી અને લેટેસ્ટ, હાઇટેક કારો જેવી કે Toyota, Citroen, Maruti Suzuki અને હ્યૂન્ડાઇની એન્ટ્રી થવાની છે
ફાઇલ તસવીર
1/5

Upcoming Cars in India: વર્ષ 2023નો એક મહિનો નીકળી ચૂક્યો છે, અને આવનારો સમય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખુબ સારો રહેવાનો છે, કેમ કે જલદી ભારતીય માર્કેટમાં કેટલીય નવી અને લેટેસ્ટ, હાઇટેક કારો જેવી કે Toyota, Citroen, Maruti Suzuki અને હ્યૂન્ડાઇની એન્ટ્રી થવાની છે, જુઓ અહીં કઇ કઇ કારો છે લિસ્ટમાં.....
2/5

ટોયૉટા ઇનૉવા ક્રિસ્ટા ડીઝલ - થોડાક સમયના બ્રેક બાદ ટૉયોટાની ઇનૉવા ક્રિસ્ટા ડીઝલને ફરી પાછી માર્કેટમાં આવી રહી છે. આ વેરિએન્ટને બંધ થયા પહેલા ક્રિસ્ટા માત્ર 2.7- લીટર પેટ્રૉલ એન્જિનની સાથે વેચાઇ રહી હતી, જ્યારે હવે આનું માત્ર 2.4- લીટર ડીજલની સાથે વેચાણ કરવામાં આવશે. આ પહેલો મોકો છે, જ્યારે કંપનીના બે મૉડલ્સનું વેચાણ કરશે. આ કારમાં ફેરફાર તરીકે એક અપડેટેડ ફ્રન્ટ બમ્પર, ગ્રિલ અને ફૉગ લેમ્પ હાઉસિંગ પણ આપવામાં આવ્યું છે.
Published at : 03 Feb 2023 12:15 PM (IST)
આગળ જુઓ





















