શોધખોળ કરો
Upcoming Coupe SUV: ભારતમાં ટૂંક સમયમાં આવશે ચાર નવી કૂપ સ્ટાઇલ SUV, ત્રણ ઇલેક્ટ્રિક મોડલ પણ સામેલ
Upcoming Coupe SUV: ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી બ્રાન્ડ્સ બજારમાં કૂપ-સ્ટાઇલની SUV રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં આગામી 2-3 વર્ષમાં 4 કૂપ SUV ભારતીય બજારમાં આવશે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી બ્રાન્ડ્સ બજારમાં કૂપ-સ્ટાઇલની SUV રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં આગામી 2-3 વર્ષમાં 4 કૂપ SUV ભારતીય બજારમાં આવશે.
2/5

ટાટા મોટર્સે 2023 ઓટો એક્સપોમાં કર્વ એસયુવી કૂપ કોન્સેપ્ટનું પ્રદર્શન કર્યું. આ નવી SUV કૂપને ટાટા મોટર્સના જનરલ 2 આર્કિટેક્ચર પર ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે, જે અનેક બોડી સ્ટાઇલ અને પાવરટ્રેન્સને સપોર્ટ કરે છે. કર્વ એસયુવી કૂપનું ઇલેક્ટ્રિક મૉડલ 2024ના મધ્ય સુધીમાં લૉન્ચ થવાની ધારણા છે, જ્યારે ICE મૉડલ 2024ના અંતમાં આવશે. ઇલેક્ટ્રિક વર્ઝન એક ચાર્જ પર 400 કિમીથી વધુની રેન્જ ધરાવે છે.
Published at : 13 Dec 2023 02:04 PM (IST)
આગળ જુઓ




















