શોધખોળ કરો

ઓછા બજેટમાં સારો ફોન ખરીદવો છે? આ પાંચ ફોન છે બેસ્ટ, 10000થી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે હટકે ફિચર્સ

1/6
નવી દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોન માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, તમામ સ્માર્ટફોન મેકર નિર્માતા કંપનીઓ માર્કેટમાં પોતાના સસ્તા અને દમદાર ફોન લૉન્ચ કરી રહી છે. જો તમે સારામાં સારા ફોન ઓછી કિંમતે ખરીદવા માંગતા હોય તો અહી અમે તમને ગ્રેટ ફિચર્સ વાળા ફોન બતાવી રહ્યાં છે, જેની કિંમત 10000 રૂપિયાથી પણ ઓછી છે..... (પ્રતિકાત્મક તસવીર)

2/6
 (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
3/6
Infinix Smart 4 Plus (કિંમત- 7,999 રૂપિયા) ઇનફિનિક્સનો આ ફોન 6.82 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે. આમાં Mediatek Helio A25 પ્રૉસેસર છે, રેમ 3GB અને ઇન્ટરનલ સ્ટૉરેજ 32GB છે. ફોનમાં 13MPના બે રિયર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)

4/6
Oppo A12 (કિંમત- 8,990 રૂપિયા) આ ફોનમાં કંપનીએ 6.2 ઇંચની એચડી પ્લસ waterdrop ડિસ્પ્લે આપી છે, આની રેમ 3GB અને ઇન્ટરનલ સ્ટૉરેજ 32GB છે. ફોનમાં 2.3GHz MediaTek Helio P35 ઓક્ટાકૉર પ્રૉસેસર છે. ફોનમાં 13MP+2MPના બે રિયર કેમેરા સેટઅપ છે આ ઉપરાંત 5MPનો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)

5/6
Samsung Galaxy M01s (કિંમત- 8,999 રૂપિયા) આ ફોનમાં કંપનીએ 6.2 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે PLS TFT LCD આપી છે. આમાં 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટૉરેજ છે. ફોનમા 2GHz MediaTek | MT6762 ઓક્ટાકૉર પ્રૉસેસર છે. ફોનમા 13MP+2MPના બે રિયર કેમેરા સેટઅપ અને 8MP નો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)

6/6
Redmi 9 Prime (કિંમત- 9,999 રૂપિયા) ચીની કંપનીનો આ ફોન ઓછા બજેટમાં ખરીદી શકાય છે, આમાં 6.53 ઇંચની ફૂલ એચડી પ્લસ મલ્ટી ટચ સ્ક્રીન છે. આમાં 2.0 GHz Mediatek Helio G80 ઓક્ટાકૉર પ્રૉસેસર છે. આની રેમ 4GB અને ઇન્ટરનલ સ્ટૉરેજ 64GB છે. આમાં 13MPના ચાર રિયર કેમેરા સેટઅપ છે, અને 8MP નો ફ્રન્ટ કેમેરો છે. (પ્રતિકાત્મક તસવીર)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget