શોધખોળ કરો
ઓછી કિંમતે આ પાંચ ફોનમાં મળી રહ્યાં છે 108 મેગાપિક્સલ વાળા દમદાર કેમેરા, જાણો વિગતે
1/5

Motorola Edge Plus- આ ફોનની કિંમત 58,499 રૂપિયા છે. કેમેરાની વાત કરીએ તો આમાં ફોટોગ્રાફી માટે 108 MP નુ પ્રાઇમરી સેન્સર, 16 MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 8 MPનો એક ટેલિફોટો લેન્સર અને એક ટાઇમ ઓફ ફ્લાઇટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આમાં સેલ્ફી માટે આમાં 25 મેગાપિક્સલનો કેમેરો મળશે.
2/5

Mi 10i- કેમેરાના મામલે આ એક શાનદાર ફોન છે. આ ફોનમાં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 108 MPનો પ્રાઇમરી સેન્સર, 8 MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ, 2 MPનો મેક્રો અને 2 MPનુ ડેપ્થ સેન્સર અવેલેબલ છે. ફોનમાં સેલ્ફી માટે 16 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 20,999 રૂપિયા છે.
Published at :
આગળ જુઓ



















