શોધખોળ કરો
Photos: સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન કરવા પહોંચી શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનન
1/10

બોલીવૂડ અભિનેત્રી કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ દર્શન કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલીક તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. (Photo Credit: Manav Manglani)
2/10

કૃતિ સેનન સુશાંત સિંહ રાજપૂતની ખૂબ જ સારી મિત્ર હતી. (Photo Credit: Manav Manglani)
Published at :
આગળ જુઓ





















