શોધખોળ કરો
Christmas 2020: તહેવાર પર ગિફ્ટ કરી શકો છો આ લેટેસ્ટ કેમેરા સ્માર્ટફોન, કિંમત છે 10000થી ઓછી
1/6

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝન શરૂ થઇ ગઇ છે, આજે ક્રિસમસનો તહેવાર છે, જો તમે એક સારો સ્માર્ટફોન કોઇને ગિફ્ટ કરવા ઇચ્છતા હોય કે તેનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય, અને બજેટ ઓછુ હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. અહીં અમે તમને લેટેસ્ટ પાંચ ફોન બતાવી રહ્યાં છીએ, જે તમને ગિફ્ટ કરવા માટે કામ આવી શકે છે, આની કિંમત છે માત્ર 10000 રૂપિયાથી પણ ઓછી...... (ફાઇલ તસવીર)
2/6

5- Realme C12- રિયલમીના આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. ફોનના બેકમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આનુ પ્રાઇમરી સેન્સર 13MPનુ છે, જ્યારે આ ઉપરાંત આમાં બે 2MPના સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે આમાં 5MP નો કેમેરા મળે છે. (ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ




















