શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા નીકળી ફરવા, જુઓ તસવીરો
By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at :
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/13202022/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેનો ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, બોલરમાં રવિચંદ્રન અશ્વિન, વિકેટકિપર તરીકે રિદ્ધીમાન સાહા રમતા જોવા મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/13202602/team-new-new.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેનો ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, બોલરમાં રવિચંદ્રન અશ્વિન, વિકેટકિપર તરીકે રિદ્ધીમાન સાહા રમતા જોવા મળશે.
2/4
![ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરિઝમાં 0-3થી વ્હાઇટવોશ થયા બાદ ટીમ ઈન્ડિયા તેની ભરપાઈ ટેસ્ટ સીરિઝમાં કરવા આતુર છે. ભારત 21 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનમાં રમાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/13202346/team.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરિઝમાં 0-3થી વ્હાઇટવોશ થયા બાદ ટીમ ઈન્ડિયા તેની ભરપાઈ ટેસ્ટ સીરિઝમાં કરવા આતુર છે. ભારત 21 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનમાં રમાશે.
3/4
![ટેસ્ટ સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમ સાથે ફરવા નીકળી પડ્યો છે. વન ડેમાં હાર બાદ કેટલાક ખેલાડીઓ ભારત પરત ફર્યા છે, જ્યારે ટેસ્ટ ટીમના ખેલાડી ન્યૂઝીલેન્ડમાં મસ્તી કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/13202241/t4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટેસ્ટ સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમ સાથે ફરવા નીકળી પડ્યો છે. વન ડેમાં હાર બાદ કેટલાક ખેલાડીઓ ભારત પરત ફર્યા છે, જ્યારે ટેસ્ટ ટીમના ખેલાડી ન્યૂઝીલેન્ડમાં મસ્તી કરી રહ્યા છે.
4/4
![ભારતની ટેસ્ટ ટીમમાં પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ રમશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/13202232/t3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતની ટેસ્ટ ટીમમાં પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ રમશે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
![દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/77fe8b77ca0c8e147a5bf7b8e2cf33df1738471407653645_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
ગુજરાત
![રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/08/21101530/2-manish-doshi-accused-on-nitin-patel-corruption-of-500-crores.jpg?impolicy=abp_cdn&imwidth=470)
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
ગુજરાત
![પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/0cb9bd95f0d89a1e7e5c5ea35145defc173857968468875_original.png?impolicy=abp_cdn&imwidth=470)
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
ગુજરાત
![અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b21968036abed642d8b98d288ae5015d171931585147178_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)