શોધખોળ કરો
યુવતી બાળકોને રમવા મોકલી ઘરમાં જ પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને અચાનક પતિ આવી ગયો, જાણો પછી શું થયું ?

1/5

મૃતકના ખિસ્સામાંથી મળેલા પુરાવાના આધારે તેની ઓળખ થઈ હતી અને ઘટના અંગે પરિવારને માહિતગાર કરાયા હતા.
2/5

બાળકોએ પહેલા પિતાને રોકવાની કોશિશ કરી. પરંતુ ન રોકાતાં નજીકની પોલીસ ચોકીએ જઈને જાણ કરી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે તે પત્નીના પ્રેમીની હત્યા કરી ચુક્યો હતો.
3/5

પત્નીને અન્ય પુરુષ સાથે કઢંગી હાલતમાં જોઇને તે ક્રોધિત થઈ ગયો હતો. પત્નીને આ અંગે પૂછતાં તેનો પ્રેમી જવાબ આપવા લાગ્યો હતો. જેના કારણે તેણે ક્રિકેટ બેટથી પત્નીના પ્રેમીને ફટકારવાની શરૂઆત કરી હતી. આ જોઈ બહાર રમતાં બાળકો દોડી આવ્યા હતા.
4/5

બન્નાદેવી પોલીસ સ્ટેશનના સારસૌલ સ્થિત શિવાજી કોલોનીમાં આ ઘટના બની હતી. પતિ હિમાચલમાં બિસ્કિટ ફેક્ટરીમાં નોકરી કરે છે. પરિવારમાં બે પુત્રો છે, જેમાંથી એક 14 વર્ષનો બીજો સાત વર્ષનો છે. રવિવારે સાંજે બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા ત્યારે મહિલાએ ગૌતમબુદ્ધ નગરના આકલપુરામાં રહેતા પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન પતિ અચાનક આવ્યો હતો.
5/5

અલીગઢઃ સમાજમાં લગ્નેત્તર સંબંધોની ઘટનાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. જેમાં ઘણી વખત પરિવાર તૂટ્યા હોવાના અને હત્યા થઈ હોવાના બનાવ પણ બન્યા છે. અલીગઢના બન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકે પત્નીના પ્રેમીને ક્રિકેટ બેટથી ફટકારીને હત્યા કરી હતી. અચાનક ઘર પહોંચ્યા બાદ પત્નીને પ્રેમી સાથે જોઈ ક્રોધે ભરાયેલા પતિએ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે પતિ-પત્નીની ધકપકડ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પતિ સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
