શોધખોળ કરો
Crime News: પીએમ મોદીના સંબોધનનો વીડિયો મોડીફાય કરી વાયરલ કરનારની ધરપકડ, જાણો વિગત
Ahmedabad News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના વીડિયોને મોડીફાય કરીને વાયરલ કરનારની ધરપકડ કરવામાં આવી છે.
મહેન્દ્ર કરશનભાઈ ડોડીયા (ઉ.વ.43) નામના વ્યક્તિની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.
1/5

પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં આપેલ સંબોધનમાં અનામત સંદર્ભે કરેલ કરેલ ઉલ્લેખ બાબતે મોડીફાય કરીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો.
2/5

સરકારની છબી ખરડાય અને વિવિધ જાતિ અને વર્ગમાં દુષ્પ્રેરણા ફેલાય તે હેતુથી વાયરલ થયેલા વીડિયો મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.
Published at : 13 Feb 2024 03:50 PM (IST)
આગળ જુઓ



















