શોધખોળ કરો
Secunderabad Fire: સિકંદરાબાદમાં ઈલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં લાગી આગ, 8 લોકોના મોત, જુઓ તસવીરો
Secunderabad Fire: હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં સોમવારે રાત્રે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં 8 લોકોના મોત થયા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
સિકંદરાબાદમાં આગ
1/9

બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટરનો શો રૂમ હતો. તેની ઉપર ચોથા માળે એક હોટલ ચાલતી હતી
2/9

આગના કારણે ઉપરના માળે 25-30 લોકો ફસાઈ ગયા હતા અને એક મહિલા સહિત લગભગ 8 લોકો આગને કારણે મૃત્યુ પામ્યા હતા
Published at : 13 Sep 2022 10:04 AM (IST)
આગળ જુઓ





















