શોધખોળ કરો
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં બહાર પડી ભરતી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ?
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. AAI એ ITI એપ્રેન્ટિસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ અને ડિપ્લોમા એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.
2/6

તાજેતરમાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ઉમેદવારો આ ભરતી માટે 20 નવેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના યુવાનો માટે છે, જેઓ એરપોર્ટ ઓથોરિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે.
Published at : 06 Nov 2024 02:48 PM (IST)
આગળ જુઓ





















