શોધખોળ કરો
Ahmedabad: બાપુનગરની સર્વોદય વિદ્યામંદિરની 1998ની બેચનો પ્રથમ સ્નેહ મિલન સમારંભ યોજાયો, વિદ્યાર્થીઓએ જૂના સંસ્મરણો તાજા કર્યા
1/6

શાળાના ભૂતપૂર્વ આચાર્ય જીવરાજભાઈએ તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને જીવનમાં હજુ પણ ખૂબ પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટી બટુકભાઈ રાણાભાઈ શ્યાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના તત્કાલીન શિક્ષકોનું પણ આ પ્રસંગે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
2/6

કોઈપણ વ્યકિતના ઘડતરમાં તેના પ્રારંભિક શિક્ષણનો ખૂબ મોટો ફાળો હોય છે. જેના સહારે જ આગળ જઈ તે સફળ બનતા હોય છે.
Published at :
આગળ જુઓ




















