શોધખોળ કરો
CPCB Recruitment 2025: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં બહાર પડી ભરતી, આ તારીખ સુધી જ અરજી કરી શકશો
CPCB Recruitment 2025: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ભરતી બહાર પડી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઝડપથી અરજી કરી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

CPCB Recruitment 2025: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ભરતી બહાર પડી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઝડપથી અરજી કરી શકે છે. સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે સૂચના બહાર પાડી છે. આ ભરતી ઝૂંબેશ હેઠળ કુલ 69 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.
2/6

રસ ધરાવતા ઉમેદવારો 28 એપ્રિલ 2025 ના રોજ અથવા તે પહેલાં વિભાગની સત્તાવાર વેબસાઇટ cpcb.nic.in પર જઈને અથવા એપ્લિકેશન પોર્ટલ https://app1.iitd.ac.in પર અરજી કરી શકે છે.
Published at : 22 Apr 2025 12:44 PM (IST)
આગળ જુઓ





















