શોધખોળ કરો
Sheikh Hasina Education: શેખ હસીનાએ કઈ યુનિવર્સિટીમાંથી કર્યો છે અભ્યાસ, હિન્દી સહિત કઈ ભાષાઓ પર છે સારી પકડ, જાણો વિગત
Sheikh Hasina: બાંગ્લાદેશમાં હિંસા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે. સેનાએ દેશની કમાન સંભાળી લીધી છે. આવો જાણીએ શેખ હસીના કેટલું ભણેલા છે.
શેખ હસીનાના રાજીનામા બાદ હવે દેશની કમાન સેનાના હાથમાં રહેશે. આવો જાણીએ શેખ હસીના કેટલી શિક્ષિત છે અને તેમણે ક્યાં અભ્યાસ કર્યો છે.
1/7

શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર, 1947ના રોજ પૂર્વ બંગાળના તુંગીપારાના એક બંગાળી મુસ્લિમ શેખ પરિવારમાં થયો હતો.
2/7

હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન હતા, જેમને બાંગ્લાદેશના સ્થાપક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
Published at : 05 Aug 2024 05:04 PM (IST)
આગળ જુઓ




















