શોધખોળ કરો

India Post Jobs 2024: પોસ્ટ વિભાગમાં નીકળેલી આ ભરતી માટે 10મું પાસ પણ કરી શકે છે અરજી, 63 હજાર મળશે પગાર

પોસ્ટલ વિભાગ ઉત્તર પ્રદેશમાં ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી કરશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ indiapost.gov.in પર જઈને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે.

નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે.

1/6
યુપીના ઘણા જિલ્લાઓમાં પોસ્ટ ઓફિસોમાં જગ્યાઓ ખાલી છે. જેના માટે 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. જેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ રાજ્યની પોસ્ટ ઓફિસોમાં 78 જગ્યાઓ ભરવામાં આવશે.

2/6
આ અભિયાન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 16મી ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવી જોઈએ. ઉમેદવારો ઑફલાઇન મોડમાં અરજી કરી શકશે.

3/6
આ ભરતી અભિયાન દ્વારા કુલ 78 જગ્યાઓ ભરવામાં આવશે. ડ્રાઈવર (સામાન્ય ગ્રેડ) ની જગ્યાઓ પર ભરતી માટે આ અભિયાન ચાલી રહ્યું છે. પસંદ કરાયેલા ઉમેદવારોને લખનૌ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, મેરઠ અને અન્ય જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવશે.

4/6
અરજી કરનાર ઉમેદવારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ. અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

5/6
પસંદ કરાયેલા ઉમેદવારોને 19 હજાર 900 રૂપિયાથી લઈને 63 હજાર 200 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

6/6
ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને તેને રૂ. 100ના પોસ્ટલ ઓર્ડર અને અન્ય દસ્તાવેજો સાથે મેનેજર (ગ્રેડ A), મેઇલ મોટર સર્વિસ કાનપુર, GPO કમ્પાઉન્ડ, કાનપુર – 208001, ઉત્તર પ્રદેશ)ના સરનામે મોકલવાનું રહેશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદRajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલVadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલJamnagar Rain । જામનગરના લાલપુર પંથકમાં વરસ્યો વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા

Embed widget