શોધખોળ કરો
Advertisement
ICSE, ISC Exams 2024: ICSE અને ISC સુધારણા પરીક્ષાનું સમયપત્રક જાહેર, આ તારીખો પર લેવામાં આવશે પરીક્ષાઓ
CISCE Exams 2024: કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને ધોરણ 10 અને 12ની સુધારણા પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. આ તપાસવા માટે તમે નીચે આપેલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
CISCE એ ISC અને ICSE સુધારણા પરીક્ષા 2024 માટેની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષાઓ 1 જુલાઈથી 12 જુલાઈ, 2024ની વચ્ચે લેવામાં આવશે.
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement