શોધખોળ કરો
Advertisement
24 લાખ રૂપિયાના પગાર સાથે સરકારી નોકરી, 45 વર્ષતી વધુ ઉંમરના લોકો પણ કરી શકે છે અરજી, જાણો વિગત
Sarkari naukri, HURL Recruitment 2024: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો, તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. HURL એ 80 થી વધુ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.
Sarkari naukri, HURL Recruitment 2024: જેઓ સરકારી નોકરી મેળવવા માંગે છે તેમના માટે સારા સમાચાર છે કે ધ હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (HURL) માં ઘણી બધી જગ્યાઓ માટે ભરતી છે, જો તમારે પણ આ પોસ્ટ્સ વિશે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો વાંચો આ તમે સત્તાવાર વેબસાઇટ hurl.net.in પર જઈને સંપૂર્ણ વિગતો ચકાસી શકો છો. તમને જણાવી દઈએ કે આ પદો માટે અરજી પ્રક્રિયા 21 એપ્રિલથી શરૂ થઈ છે, જેની છેલ્લી તારીખ 20 મે નક્કી કરવામાં આવી છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 08 May 2024 06:25 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement