શોધખોળ કરો
Sarkari Naukri: BHUમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો, નોંધી લો જરૂરી વિગત
Jobs 2024: બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં શિક્ષકની ભરતી નીકળી છે. આ માટે હાલ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જેની જરૂરી વિગતો નોંધી લો.
BHU એ થોડા સમય પહેલા શિક્ષકની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. આ માટેની અરજીઓ ઘણા સમયથી આવી રહી છે અને હવે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 19મી જુલાઈ કરવામાં આવી છે. હવે આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે.
1/6

આ ભરતી અભિયાન દ્વારા, TGT, PGT, PRT અને આચાર્યની કુલ 48 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
2/6

ઓનલાઈન અરજી કર્યા બાદ, અરજી ઓફલાઈન પણ મોકલવાની રહેશે. આ માટેનું સરનામું છે - ઑફિસ ઑફ ધ રજિસ્ટર, રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેલ, હોલકર હાઉસ BHU, વારાણસી.
Published at : 15 Jul 2024 03:45 PM (IST)
આગળ જુઓ





















