શોધખોળ કરો
ગુજરાતમાં આજથી શરૂ થયું નવું શૈક્ષણિક સત્ર, તિલક કરીને વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત, જુઓ તસવીરો
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત
1/7

ગુજરાત શિક્ષણ બોર્ડની હેઠળની રાજ્યની પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે.
2/7

શાળા શરૂ થતાંની સાથે આજે વિદ્યાર્થીઓ ને કોરોના ગાઈડલાઈન ને લઈ સમજણ આપવામાં આવી હતી.
Published at : 13 Jun 2022 10:27 AM (IST)
આગળ જુઓ





















