શોધખોળ કરો
Bank Recruitment 2024: આ બેન્કમાં બહાર પડી 1500 પદો પર ભરતી, અરજી કરવાની કઇ છે અંતિમ તારીખ?
Union Bank Recruitment 2024: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો આ તમારી છેલ્લી તક છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ લોકલ બેન્ક ઓફિસરની 1500 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/4

Union Bank Recruitment 2024: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો આ તમારી છેલ્લી તક છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ લોકલ બેન્ક ઓફિસરની 1500 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત ફી ભરીને બેન્કની સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. આજે એટલે કે 13મી નવેમ્બર આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તક છે.
2/4

આ ભરતીમાં ભાગ લેવા માટે, 1 ઓક્ટોબર, 2024ના રોજ અરજદારની લઘુત્તમ વય 20 વર્ષથી ઓછી અને મહત્તમ વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. આ સાથે ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારો માટે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.
Published at : 13 Nov 2024 02:52 PM (IST)
આગળ જુઓ





















