શોધખોળ કરો
આ આયુર્વેદિક નિયમોનું પાલન કરે છે આલિયા ભટ્ટ, ફિટનેસ અને બ્યુટી માટે અનુસરો એક્ટ્રેસની આ ટિપ્સ
આલિયા ભટ્ટની બ્યુટીનું સિક્રેટ
1/7

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાને ફીટ રાખવા માટે કેટલાક આયુર્વેદિક નિયમોનું પાલન કરે છે. આલિયા ભટ્ટની સુંદરતાનું રાજ આ આયુર્વૈદિક ટિપ્સમાં છુપાયેલું છે.
2/7

આલિયા ભટ્ટની સુંદરતા અને બ્યુટીનું સિક્રેટ આયુર્વૈદ ટિપ્સ છે. જો આપ પણ આલિયા જેવી સુંદરતા ઇચ્છતા હો તો આયુર્વૈદિક ટિપ્સને અનુસરીને ફોલો કરી શકો છો.
Published at : 15 Mar 2021 01:31 PM (IST)
આગળ જુઓ





















