શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની ખુબ નજીક છે કિરણ રાવ, ઇરા ખાનને પણ કરે છે ખુબ પ્રેમ, જુઓ Unseen Photos
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/28ca28e7d577e7498121392672c5b8fe_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Reena_Dutta
1/8
![મુંબઇઃ બૉલીવુડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ તલાક લેવાનો ફેંસલો કર્યો અને આની જાહેરાત એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ દ્વારા કરી. જો કે બન્નેએ આ નિવેદનમાં કહ્યું કે તે એકબીજાના પેરેન્ટ્સ અને પરિવાર બનેલા રહેશે. અહી અમે તમને આમિર ખાનની બન્ને પૂર્વ પત્નીઓ અને તેમના બાળકોની અનદેખી તસવીરો બતાવી રહ્યાં છીએ......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/cf5be7d245e88a98f680a0dbc7b3c0c9c75a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ તલાક લેવાનો ફેંસલો કર્યો અને આની જાહેરાત એક જૉઇન્ટ સ્ટેટમેન્ટ દ્વારા કરી. જો કે બન્નેએ આ નિવેદનમાં કહ્યું કે તે એકબીજાના પેરેન્ટ્સ અને પરિવાર બનેલા રહેશે. અહી અમે તમને આમિર ખાનની બન્ને પૂર્વ પત્નીઓ અને તેમના બાળકોની અનદેખી તસવીરો બતાવી રહ્યાં છીએ......
2/8
![આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા અને બીજા પત્ની કિરણ રાવની વચ્ચે ગાઢ દોસ્તી પણ છે. બન્ને કેટલીય વાર સાથે સ્પૉટ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/b65dc71d5303f853a94bdf13b4bae03cdc2bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા અને બીજા પત્ની કિરણ રાવની વચ્ચે ગાઢ દોસ્તી પણ છે. બન્ને કેટલીય વાર સાથે સ્પૉટ થઇ છે.
3/8
![આમિર ખાનના બીજા લગ્ન બાદ રીના દત્તા તેને બરાબર મળતી રહી છે. આમિર-કિરણ રાવની દરેક મોટી ઇવેન્ટમાં તે સામેલ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/9b826b7b08d354d27683b2aeb5805d2c5c8c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમિર ખાનના બીજા લગ્ન બાદ રીના દત્તા તેને બરાબર મળતી રહી છે. આમિર-કિરણ રાવની દરેક મોટી ઇવેન્ટમાં તે સામેલ થાય છે.
4/8
![કિરણ રાવ આમિર અને રીનાના બાળકો જુનૈદ ખાન અને ઇરા ખાનની ખુબ નજીક છે. તે હંમેશા સાથે જ આઉટિંગ કરતા દેખાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/019c58ed2e1f9f2c8cd8b0a556a46b9c2686b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિરણ રાવ આમિર અને રીનાના બાળકો જુનૈદ ખાન અને ઇરા ખાનની ખુબ નજીક છે. તે હંમેશા સાથે જ આઉટિંગ કરતા દેખાયા છે.
5/8
![રીના દત્તા પોતાની દીકરી ઇરા ખાન અને જુનૈદ ખાનની સાથે. રીના દત્તા પોતાના બાળકોને ખુબ પ્રેમ કરે છે. તેમના તમામ કામોને સપોર્ટ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/279c60cc262e04e73eb59bb0dc639656ee24b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રીના દત્તા પોતાની દીકરી ઇરા ખાન અને જુનૈદ ખાનની સાથે. રીના દત્તા પોતાના બાળકોને ખુબ પ્રેમ કરે છે. તેમના તમામ કામોને સપોર્ટ કરે છે.
6/8
![ઇરા ખાન પિતા આમિર ખાન અને કિરણ રાવની ખુબ નજીક છે. તે આઝાદને પોતાના સગા ભાઇની જેમ પ્રેમ કરે છે. તે તેને રાખડી પણ બાંધે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/0f6359628c7d684cffb839f30dd1b1f21aa2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇરા ખાન પિતા આમિર ખાન અને કિરણ રાવની ખુબ નજીક છે. તે આઝાદને પોતાના સગા ભાઇની જેમ પ્રેમ કરે છે. તે તેને રાખડી પણ બાંધે છે.
7/8
![ઇરા ખાન હંમેશા કિરણ રાવ અને આમિર ખાનની સાથે આઉટિંગ માટે જાય છે. તે નાના ભાઇ આઝાદની પણ ખુબ કેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/ecad5e570432c596f2bfb2d19b977fcb0ad41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇરા ખાન હંમેશા કિરણ રાવ અને આમિર ખાનની સાથે આઉટિંગ માટે જાય છે. તે નાના ભાઇ આઝાદની પણ ખુબ કેર કરે છે.
8/8
![આ તસવીરમાં આમિર ખાન પોતાની પહેલી પત્ની રીના દત્તાની સાથે છે. તેના ખોળમાં ઇરા ખાન છે અને દીકરા જુનૈદ ખાન સાથે ઉભેલો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/04/77317400fa577cc13fcfb7c81e284ff62029d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં આમિર ખાન પોતાની પહેલી પત્ની રીના દત્તાની સાથે છે. તેના ખોળમાં ઇરા ખાન છે અને દીકરા જુનૈદ ખાન સાથે ઉભેલો છે.
Published at : 04 Jul 2021 12:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)