શોધખોળ કરો
એક્ટર ધનુષે નયનતારા પર શું લગાવ્યા આરોપ? આ કારણે હાઇકોર્ટમાં પહોંચ્યો કેસ
Dhanush sues Nayanthara: છેલ્લા કેટલાક દિવસોથી સાઉથની અભિનેત્રી નયનતારા અને ધનુષ વચ્ચે અણબનાવ બન્યો હોવાના રિપોર્ટ છે. હવે ધનુષે નયનતારા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Dhanush sues Nayanthara: છેલ્લા કેટલાક દિવસોથી સાઉથની અભિનેત્રી નયનતારા અને ધનુષ વચ્ચે અણબનાવ બન્યો હોવાના રિપોર્ટ છે. હવે ધનુષે નયનતારા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. નયનતારાની ડોક્યુમેન્ટરીમાંથી ધનુષની 3 સેકન્ડની ક્લિપ હટાવવા માટે ધનુષે નેટફ્લિક્સને અલ્ટીમેટમ આપ્યું હતું. હવે ધનુષે કેસ દાખલ કર્યો છે.
2/7

ધનુષની રાજા વંડરબાર ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડે નયનતારા, તેના દિગ્દર્શક પતિ વિગ્નેશ શિવન, તેની રાઉડી પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય બે વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં એક સિવિલ કેસ દાખલ કર્યો છે. જેમાં તમિલ ફિલ્મ નાનુમ રાઉડી ધાન સંબંધિત કેટલાક સીન્સનો ઉપયોગ નેટફ્લિક્સની ડોક્યૂમેન્ટરી નયનતારા: બિયોન્ડ ધ ફેરીટેલમાં કરવાનો આરોપ છે.
Published at : 27 Nov 2024 02:52 PM (IST)
આગળ જુઓ





















