શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાઉથ ફિલ્મોના 'વિલન' કબીરે કર્યા લગ્ન, જાણો કોણ છે તેની પત્ની?
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કબીર દુહાન સિંહે લગ્ન કરી લીધા છે. કબીર દુહાન સિંહની પત્નીનું નામ સીમા ચહલ છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે ટીચર છે.
![સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કબીર દુહાન સિંહે લગ્ન કરી લીધા છે. કબીર દુહાન સિંહની પત્નીનું નામ સીમા ચહલ છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે ટીચર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/54246f54190d52f337cc1446911cdcbe168775878258874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9
![સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કબીર દુહાન સિંહે લગ્ન કરી લીધા છે. કબીર દુહાન સિંહની પત્નીનું નામ સીમા ચહલ છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે ટીચર છે. કબીર દુહાન સિંહ સાઉથની ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/3fb5ed13afe8714a7e5d13ee506003dd7e95f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા કબીર દુહાન સિંહે લગ્ન કરી લીધા છે. કબીર દુહાન સિંહની પત્નીનું નામ સીમા ચહલ છે. તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે ટીચર છે. કબીર દુહાન સિંહ સાઉથની ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળે છે.
2/9
![50 થી વધુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા કબીર દુહાન સિંહે લગ્ન કરી લીધા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/f99687dd719c4e8bc6a39e946c3d9ef7a5532.jpg?impolicy=abp_cdn&imwidth=720)
50 થી વધુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા કબીર દુહાન સિંહે લગ્ન કરી લીધા છે.
3/9
![કબીર દુહાન સિંહ સામંથા સ્ટારર શાકુંતલમમાં રાજા અસુરની ભૂમિકા માટે જાણીતો છે. તેણે હરિયાણાના ફરીદાબાદમાં તેમના પરિવારના સભ્યોની હાજરીમાં સીમા ચહલ સાથે લગ્ન કર્યા હતા. કબીર દુહાન સિંહ અને સીમા ચહલ ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/2de40e0d504f583cda7465979f958a982f94b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કબીર દુહાન સિંહ સામંથા સ્ટારર શાકુંતલમમાં રાજા અસુરની ભૂમિકા માટે જાણીતો છે. તેણે હરિયાણાના ફરીદાબાદમાં તેમના પરિવારના સભ્યોની હાજરીમાં સીમા ચહલ સાથે લગ્ન કર્યા હતા. કબીર દુહાન સિંહ અને સીમા ચહલ ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા.
4/9
![લગ્ન બાદ કબીર અને તેની પત્ની સીમાએ મીડિયાની સામે પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. કબીરે કહ્યું, હું બહુ ખુશ છું. જીવનની આ નવી સફર માટે હું ભગવાન અને તમારા બધા પ્રેમનો આભારી છું. જ્યારે કબીરે બેજ રંગની શેરવાની પહેરી હતી, તો સીમાએ લાલ લહેંગા પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/135007e7085979a7d5b41ce54c0e54d78acc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્ન બાદ કબીર અને તેની પત્ની સીમાએ મીડિયાની સામે પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. કબીરે કહ્યું, હું બહુ ખુશ છું. જીવનની આ નવી સફર માટે હું ભગવાન અને તમારા બધા પ્રેમનો આભારી છું. જ્યારે કબીરે બેજ રંગની શેરવાની પહેરી હતી, તો સીમાએ લાલ લહેંગા પહેર્યો હતો.
5/9
![પોતાની પત્નીને ડેટ કરતી વખતે કબીરે કહ્યું હતું કે સીમા ખૂબ જ સારી મહિલા છે અને તે સારી પત્ની બનશે. અને હું તેના જીવનનો સૌથી મોટો હીરો છું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/4efdd2f969559e8b1c92e99f32ded48ed850b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાની પત્નીને ડેટ કરતી વખતે કબીરે કહ્યું હતું કે સીમા ખૂબ જ સારી મહિલા છે અને તે સારી પત્ની બનશે. અને હું તેના જીવનનો સૌથી મોટો હીરો છું.
6/9
![અગાઉ એક ઈન્ટરવ્યૂમાં સીમા વિશે વાત કરતા કબીરે કહ્યું હતું કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/fac4ef5554f69012fe38d2f1d4e245a66b34c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અગાઉ એક ઈન્ટરવ્યૂમાં સીમા વિશે વાત કરતા કબીરે કહ્યું હતું કે, "જ્યારે હું સીમાને મળ્યો ત્યારે મને લાગ્યું કે તે એકમાત્ર મહિલા છે જે મને અને મારા પરિવારને સારી રીતે સમજી શકે છે અને હેન્ડલ કરી શકે છે.
7/9
![કબીરે જણાવ્યું કે સીમા ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પરિવારનો કોઈ સભ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો નથી. તે એક શિક્ષક છે અને હું તેમનો આદર કરું છું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4ed264.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કબીરે જણાવ્યું કે સીમા ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. તેના પરિવારનો કોઈ સભ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો નથી. તે એક શિક્ષક છે અને હું તેમનો આદર કરું છું."
8/9
![કબીર દુહાન સિંહે 2015માં તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. વિલન તરીકે તેણે આજે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તે બંગાળ ટાઈગર, કિક 2 અને ગબ્બર સિંહ જેવી ફિલ્મો માટે જાણીતો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/21626023ee6c729e8b91a23b3540cef9ada00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કબીર દુહાન સિંહે 2015માં તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. વિલન તરીકે તેણે આજે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તે બંગાળ ટાઈગર, કિક 2 અને ગબ્બર સિંહ જેવી ફિલ્મો માટે જાણીતો છે.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/26/db735103512f48f04a356421b2341b526dc49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 26 Jun 2023 11:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)