શોધખોળ કરો

Photos: સ્ટાઇલિશ પેન્ટસૂટમાં Ananya Pandayએ કરાવ્યુ ફોટોશૂટ, બિન્દાસ લૂક વાળી તસવીરો વાયરલ

Ananya Panday Photos: બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે, આ વખતે તે સોશ્યલ મીડિયા પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરીને છવાઇ ગઇ છે.

ફાઇલ તસવીર

1/9
Ananya Panday Photos: બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે, આ વખતે તે સોશ્યલ મીડિયા પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરીને છવાઇ ગઇ છે. આમાં તેનો સ્ટનિંગ લૂક જોવા મળી રહ્યો છે.

2/9
અનન્યા પાંડે હંમેસા પોતાના લૂક્સથી ફેન્સને એટ્રેક્ટ કરતી દેખાય છે. તે આઉટફિટમાં જુદાજુદા એક્સપેરિમેન્ટ પણ કરે છે.

3/9
વાયરલ થયેલી તસવીરોમાં અનન્યા પાંડે એક બ્લેક એન્ડ વ્હાઇટ પેન્ટસૂટમાં દેખાઇ રહી છે. જે એકદમ સ્ટાઇલિશ છે અને આ આઉટફિટ તેના પર પરફેક્ટ લાગી રહ્યો છે.

4/9
અનન્યા પાંડેએ મેચિંગ એસેસરીઝ પણ પહેરી રાખી છે, જે આઉટફિટની જેમ જ સ્ટાઇલિશ છે, યંગસ્ટર્સ અનન્યા પાંડેના આ સ્ટનિંગ લૂકની કૉપી કરી શકે છે.

5/9
અનન્યા પાંડેનુ આ લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. લોકો તસવીરો પર હાર્ટ અને ફાયરની ઇમૉજી પૉસ્ટ કરી રહ્યાં છે.

6/9
તાજેતરમાં જ અનન્યા પોતાના પિતા ચન્કી પાંડેના બર્થડે પર જબરદસ્ત મસ્તી અને ડાન્સ કરતી જોવા મળી હતી. ચન્કી પાંડેએ પોતાના 60મા જન્મદિવસની ધમાકેદાર પાર્ટી કરી હતી.

7/9
થોડાક સમય પહેલા જ એક્ટ્રેસ અનન્યા પાંડેની પહેલી ફિલ્મ 'લાઇગર' રિલીઝ થઇ હતી, ફિલ્મમાં વિજય દેવરકોન્ડા જેવા  સાઉથ સુપરસ્ટાર હતા, પણ ફિલ્મ બૉક્સ ઓફિસ પર એકદમ ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.

8/9
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. ફિલ્મ ફ્લોપ થયા બાદ એક્ટ્રેસ વિદેશમાં વેકેશન માણવા પહોંચી છે. અનન્યા ઈટાલીમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા પહોંચી હતી, ત્યાંથી તસવીરો પણ શેર કરી હતી.

9/9
અનન્યા પાંડે ત્યાંની શેરીઓમાં ચિલિંગ અને સુંદર પોઝ આપ્યા હતા. ત્યાંના બીચ પર સન બાથની મજા પણ માણી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Embed widget