નવી દિલ્હીઃ બૉલીવુડની બેબાક એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ટ્વીટર પર સસ્પેન્ડ થયા બાદ થયા બાદ હવે કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા નવા ફોટોઝ શેર કરે છે. હવે કંગનાએ ફિલ્મ ધાકડનુ શૂટિંગ પુરુ કરી લીધુ છે અને આ વાતની જાણકારી તેને ઇન્સટાગ્રામ પર અલગ અંદાજમાં આપી છે.
2/7
કંગના રનૌતે કર્યુ ધાડકનુ રેપ અપ- કેટલીક તસવીરો શેર કરતા કંગના રનૌતે (Kangana Ranaut) પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી લખી - 'રેપ ફૉર મી... હું અત્યારથી ટીમને મીસ કરી રહી છુ #ધાકડ.' આ પૉસ્ટ બાદ તેને બીજી કેટલીક સ્ટૉરીઓ પણ શેર કરી છે, જેમાં તેને ટીમની સાથે રેપ અપ પાર્ટી વિશે ચર્ચા કરી છે. વળી તેને બુડાપેસ્ટમાં ધાડકના સેટ પર પોતાના છેલ્લા દિવસનો વીડિયો પણ શેર કર્યો છે.
3/7
કંગના કરી રહી છે રિલેક્સ- કંગના રનૌતે (Kangana Ranaut) આ ઉપરાંત એક એવી તસવીરો શેર કરી છે, જે બધાનુ ધ્યાન ખેંચી રહી છે. આ તસવીરમાં કંગના ન્યૂડ દેખાઇ રહી છે.
4/7
તસવીરમાં કંગના રનૌતે એક બાથટબમાં નહાતી અને રિલેક્સ કરતી દેખાઇ રહી છે. તેની બાજુમા એક મેજ પર દારુથી ભરેલી બૉટલ મુકેલી દેખાઇ રહી છે. ખાસ વાત છે કે આ તસવીરમાં કંગના કપડાં વિના નહાતી દેખાઇ રહી છે.
5/7
કંગનાએ તસવીર શેર કરતા લખ્યું- શૂટિંગ ખતમ કરી રિલેક્સ કરતા.... કંગનાની આ તસવીરે ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે.
6/7
ઉલ્લેખનીય છે કે, કંગનાની આગામી ફિલ્મ 'ધાકડ' એક સ્પાય થ્રિલર ફિલ્મ છે. જેને રજનીશ ધઇ ડાયરેક્ટર કરી રહ્યાં છે. ફિલ્મમાં 'એજન્ટ અગ્નિ' તરીકે કંગના રનૌત (Kangana Ranaut) દેખાશે. તેની સાથે ફિલ્મમાં અર્જૂન રામપાલ, દિવ્યા દત્તા અને શારિબ હાશમી પણ લીડ રૉલમાં છે.
7/7
આ ફિલ્મ ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર આધારિત છે. અભિનેતા અર્જૂન રામપાલ ફિલ્મમાં વિલેન બનેલો દેખાશે.