શોધખોળ કરો
Bikini Pics: લાલ બિકીનીમાં પરિણીતી ચોપડાએ બતાવ્યો હૉટ અંદાજ, તસવીરો વાયરલ
Pariniti_Chopra
1/8

મુંબઇઃ પરિણીતી ચોપડા આજકાલ માલદીવમાં રજાઓ ગાળી રહી છે, પરિણીતી કુદરતી સૌંદર્યનો ભરપુર આનંદ ઉઠાવી રહી છે, અને તેની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે.
2/8

પરિણીતીએ તાજેતરમાં જ એક સુંદર તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે લાલ બિકીની પહેરીને પોતાની સુંદરતા બિખેરી રહી છે.
Published at : 26 Sep 2021 12:24 PM (IST)
આગળ જુઓ





















