શોધખોળ કરો
Viral Post: તડકામાં બેસીને Urvashi Rautelaએ કર્યુ Mud Bath, તસવીરો જોઇને ફેન્સનો પરસેવો છુટ્યો, જુઓ........
Urvashi_Rautela
1/6

મુંબઇઃ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા બૉલીવુડમાં પોતાની સુંદરતા માટે જાણીતી છે. ઉર્વશી રૌતેલા ફિલ્મોની સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે હંમેશા પોતાની હૉટ અને સેક્સી તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી છે જેને જોઇને દરેક કોઇ ચોંકી ગયા છે.......
2/6

ખરેખરમાં, ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની માટીથી નહાતી એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં તે એકદમ અલગ અવતારમાં દેખાઇ રહી છે.
Published at : 15 Jun 2021 02:43 PM (IST)
આગળ જુઓ





















