શોધખોળ કરો

Photos: બૉલીવુડની આ હીરોઇને ટુંકા કપડાં પહેરીને કર્યુ જોરદાર વૉક, વાળના રંગ પર બધાની ચોંટી ગઇ નજર......

Vaani_Kapoor

1/14
Bombay Times Fashion Week: બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂર (Vani Kapoor)એ તાજેતરમાં જ બૉમ્બે ટાઇમ્સ ફેશન વીકમાં હાજરી આપી. વાણી કપૂરની આ દરમિયાન કેટલીક સુંદર તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જુઓ આગળની સ્લાઇડ્સમાં.......... (Photo Credit: Manav Manglani)

2/14
વાણી કપૂર આ ફેશન શૉમાં બ્લેક કલરના શોર્ટ બૉડીકૉન ડ્રેસમાં એકદમ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)

3/14
વાણી કપૂરના લૂકથી વધુ તેની હેરસ્ટાઇલ અને ખાસ કરીને તેના વાળોના કલર સ્ટ્રીપ્સ ચર્ચામાં છે.  (Photo Credit: Manav Manglani)

4/14
વાણી કપૂરે ઝૂલ્ફો લહેરાવતા એકદમ સુંદર અંદાજમાં પોતાની બ્લૂ હેર સ્ટ્રિપ્સ ફ્લૉન્ટ કરી. (Photo Credit: Manav Manglani)

5/14
આની સાથે જ વાણી કપૂરે પોતાના આ વન પીસ ડ્રેસને પણ એકદમ ડેરિંગ અંદાજમાં રેમ્પ પર પ્રેઝન્ટ કર્યો. (Photo Credit: Manav Manglani)

6/14
વાણી કપૂરે હાઇલાઇટ આઇ મેકઅપ કર્યો હતો, જે તેના આ લૂકને વધુ ને વધુ સ્ટનિંગ ટચ આપી રહ્યો હતો. (Photo Credit: Manav Manglani)

7/14
આની સાથે વાણી કપૂરે પોતાના આ શૉ સ્ટૉપર લૂકને હાઇ હીલ્સની સાથે ટીમ અપ કર્યો હતો. વાણી કપૂરનો આ લૂક લેટ નાઇટ હેન્ગાઉટને ઇન્સપાયર કરી રહ્યો છે.  (Photo Credit: Manav Manglani)

8/14
ઉલ્લેખનીય છે કે, વાણી કપૂરની ઉંમર 33 વર્ષની છે અને હાલ વાણી પોતાની કેરિયર પર ફોકસ કરી રહી છે.  (Photo Credit: Manav Manglani)

9/14
વાણી કપૂરે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. (Photo Credit: Manav Manglani)

10/14
અભિનેત્રી વાણી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની પર્સનલ લાઇફથી લઇને પ્રૉફેશનલ લાઇફ સાથે જોડાયેલા પોતાના અપડેટ્સ આ પ્લેટફોર્મ દ્વારા ફેન્સની સાથે શેર કરતી રહે છે.  (Photo Credit: Manav Manglani)

11/14
વાણી કપૂરનો જન્મ દિલ્હીમાં થયો, તેના પિતાનુ નામ શિવ કપૂર છે, જે એક ફર્નિચર એક્સપોર્ટર છે, જ્યારે માં પહેલા શિક્ષક હતી પરંતુ હવે માર્કેટિંગ એક્ઝિક્યૂટિવનુ કામ કરે છે. (Photo Credit: Manav Manglani)

12/14
વાણી કપૂરે શરૂઆતનો અભ્યાસ દિલ્હીની એક સ્કૂલ માતા જયકૌર પબ્લિક સ્કૂલમાં કર્યો. આ પછી તેને આગળના અભ્યાસ માટે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યુ હતુ. અહીંથી તેને ટૂરિઝ્મમાં બેચલરની ડિગ્રી હાંસલ કરી હતી.  (Photo Credit: Manav Manglani)

13/14
વાણી કપૂર
વાણી કપૂર
14/14
વાણી કપૂર
વાણી કપૂર

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget