દિયા મિર્ઝાના લગ્નની એક ખાસ વાત એ પણ હતી કે, તેમના લગ્નની વિધિ એક મહિલા પંડિતે કરાવી હતી.
2/6
દિયા મિર્ઝાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખત અનુભવ સિન્હાની ફિલ્મ થપ્પડમાં જોવા મળી હતી. તેમાં તાપસી પન્નૂ લીડ રોલમાં હતી.
3/6
દિયા મિર્ઝાના લગ્નની વાત કરીએ તો ખૂબ જ સિમ્પલ રીતે તેના બિલ્ડિંગના આંગણામાં જ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં યોજાયા હતા. લગ્નના ડેકોરેશનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન હતો કરાયો.
4/6
હેર સ્ટાઇલની વાત કરીએ તો સિમ્પલ પોની લીધી હતી. આ સિમ્પલ ડ્રેસિંગમાં તે એકદમ ક્યૂટ લાગતી હતી.તેમની એરપોર્ટની તસવીર વાયરલ થઇ છે.
5/6
એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ લગ્ન સૂત્રમાં બંધાઇ. તેમણે બિઝનેસ મેન વૈભવી રેખી સાથે સાત ફેરા લીધા. તે લગ્ન બાદ પહેલી વખત એરપોર્ટ પર જોવા મળી.
6/6
એરપોર્ટ પર દિયા મિર્ઝા ખૂબ જ સિમ્પલ લૂકમાં જોવા મળી તેમણે ગોગલ્સ સાથે બ્લ્યૂ કૂર્તા સાથે વ્હાઇટ પાયજામો કેરી કર્યો હતો. આ સાથે તેમણે સ્ટોલ પણ કેરી કર્યો હતો.