શોધખોળ કરો
Advertisement
Hardik Pandya નથી લઈ રહ્યો છુટાછેડા! પત્ની Natasa Stankovic સાથે મળીને રચ્યો ડ્રામા, એક્ટ્રેસ જણાવી હકીકત
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વિશે એવા અહેવાલ હતા કે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે. હવે નતાશાએ આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે અને સ્પષ્ટ કર્યું છે કે આ કપલે એક ડ્રામા કર્યો હતો.
નતાશાએ તેના સોશિયલ મીડિયા પરથી હાર્દિક પંડ્યા સાથેના લગ્નની તમામ તસવીરો ડિલીટ કરી દીધી હતી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે અભિનેત્રીએ પોતાના નામમાંથી પંડ્યાની સરનેમ હટાવી દીધી છે. પરંતુ હવે નતાશાએ કેટલાક એવા પગલા લીધા છે જેનાથી સમગ્ર સત્ય સામે આવ્યું છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 03 Jun 2024 05:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion