શોધખોળ કરો
બુમરાહ સાથે લગ્નની અટકળો દરમિયાન એક્ટ્રેસે પોસ્ટ કરીને શું કહ્યું ? જાણીને ચોંકી જશો

1/5

(તસવીર સૌજન્યઃ anupamaparameswaran96 ઈન્સ્ટાગ્રામ)
2/5

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દક્ષિણ ભારતની જાણીતી એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે લગ્ન કરવાની અટકળો થઈ રહી છે. બંનેએ તેમના કામમાંથી બ્રેક લીધો હોવાથી અટકળોને વેગ મળ્યો છે. આ દરમિયાન એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ વાયરલ થઈ છે.
3/5

અનુપમા પરમેશ્વર હાલ અર્થવની ફિલ્મ થાલી પોગાથેમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાસ પ્રધાન, કાલી વેંકટ, જગન મહત્વની ભૂમિકામાં છે.
4/5

આ પહેલા અનુપમાએ એક તસવીર શેર કરીને રાજકોટ જવાની જાણકારી આપી હતી. જોકે તેની પોસ્ટમાં બુમરાહ સાથે લગ્ન કરવાની છે કે નહીં તેનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. થોડા સમય પહેલા અનુપમા અને બુમરાહના લગ્નની અફવા ઉડી ત્યારે તેની માતાએ વાતનું ખંડન કર્યુ હતું અને કહ્યું હતું કે અનુપમા ગુજરાતમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે તેલૂગુ ફિલ્મનું શૂટિંગ કરી છે.
5/5

અનુપમા પરમેશ્વરને તસવીર શેર કરીને પોસ્ટમાં લખ્યું, આ અત્યાર સુધીની સૌથી ખરાબ તસવીર છે. તે કામનો થાક અને સંતુષ્ટિવાળી ક્ષણ હતી. મને લાગ્યું એક તમારી સાથે શેર કરવી જોઈએ. મને જે પ્રેમ મળે છે તેનું કારણ તમે બધા છે. હું તમારી આભારી છે. હું તમારા પ્રેમ અને સ્નેહના કારણે જ આ સ્થળે પહોંચી છું. મારા માટે દરેક દિવસ પડકારભર્યો હોય છે અને મને ભરોસો છે કે હું દરેક ક્ષણનો આનંદ ઉઠાવી રહી છું. મારા કરિયરમાં તમામને પ્રભાવિત કરવા શ્રેષ્ઠ આપીશ. ખરા દિલથી તમારો આભાર.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
