શોધખોળ કરો

Throwback:બાળપણથી લઇને જવાની સુધીની તસવીરો શેર કરતા રહેતા હતા બપ્પી દા,તેથી તસવીરોમાં જુઓ તેની જિંદગીની ઝલક

બપ્પી લહેરી

1/8
Throwback:બોલિવૂડમાં ડિસ્કો કિંગ તરીકે જાણીતા બપ્પી લાહિરીએ 69 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું.

2/8
બપ્પી દા આજે આપણી વચ્ચે નથી ત્યારે તેનું નિધન થતાં  તેમની  તસવીરો  સોશિયલ મીડિયા પર  ખૂબ વાયરલ થઇ રહી છે.  ચાહકો તેમને યાદ કરી રહ્યા છે.

3/8
તમને જણાવી દઈએ કે બપ્પી દાને પણ જૂની યાદો તાજી કરવી પસંદ હતી. બાળપણથી લઈને યુવાની સુધીના દિવસોની તસવીરો શેર કરીને બપ્પી દા પોતાની સુંદર પળોને ચાહકો સાથે શેર કરતા હતા.

4/8
જ્યારે બપ્પી દા  અને અમિતાભ બચ્ચન ફિલ્મ શરાબીના સેટ પર મળ્યા હતા, ત્યારે બપ્પી દાએ આ ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

5/8
ગાયકોની વચ્ચે બેઠેલા બાળકની આ તસવીર પણ બપ્પી દાના બાળપણની છે.

6/8
શું તમે જાણો છો કે બપ્પી લાહિરી એક્ટર તરીકે ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.  બપ્પી દાએ દાઢી વધારવાની સાથે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.

7/8
લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને બપ્પી લાહિરીને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેમના નિધન પર તેમણે લતાજીના ખોળામાં બેઠેલી તસવીર શેર કરી હતી.

8/8
થોડા સમય પહેલા બપ્પી દાએ શ્રીદેવી સાથેની એક તસવીર શેર કરી હતી અને તેને પોતાની સૌથી ફેવરિટ ગણાવી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ

કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર

Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ

Embed widget