શોધખોળ કરો

Ethnic Look: યલો સૂટમાં ભોજપુરી ક્વિન Monalisaએ લગાવ્યો હૂસ્નનો તડકો, દરેક અદાએ લૂંટી મહેફિલ

તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ટ્રેડિશનલ આઉટફિટની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરીને ધમાલ મચાવી દીધી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
Monalisa Ethnic Look: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરીને સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટ વધારતી રહે છે. તેની બૉલ્ડ તસવીરો જોઇને ફેન્સ તેની પ્રસંશા કરતાં નથી થાકી રહ્યાં. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ટ્રેડિશનલ આઉટફિટની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરીને ધમાલ મચાવી દીધી છે. આ તસવીરોમાં તેને હદથી વધારે બૉલ્ડ ડીપનેક ડ્રેસ પહેરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. જુઓ એક્ટ્રેસનો હૉટ લૂક.....

2/7
ટીવી સીરિયલ બેકાબૂમાં પોતાના અભિનયથી લોકોને પોતાની સુંદરતાના દિવાના બનાવનાર અભિનેત્રી મોનાલિસાને આજે ઘરે ઘરે એક ખાસ ઓળખ મળી ચૂકી છે.   સોશ્યલ મીડિયા પર તેના દરેક ફોટો શેર થતાની સાથે જ તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

3/7
તાજેતરમાં, અભિનેત્રી મોનાલિસાએ પીળા રંગના ડીપનેક આઉટફિટ પહેરેલા છે, અને આમાં એક્ટ્રેસના લેટેસ્ટ ફોટોઝ ક્લિક કરવામાં આવી છે.

4/7
અભિનેત્રીએ કાનની બુટ્ટી, કપાળ પર બિંદી, ખુલ્લા વાળ અને સામાન્ય મેકઅપ પહેરીને પોતાનો અંદાજ પૂર્ણ કર્યો છે.

5/7
આ ફોટામાં અભિનેત્રી તેના પરફેક્ટ ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. મોનાલિસાનો આ લૂક ઇન્ટરનેટનું તાપમાન વધારી રહ્યો છે.  મોનાલિસા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેનું ફેન ફોલોઈંગ ખુબ મજબૂત છે.

6/7
વેસ્ટર્ન હોય કે એથનિક અભિનેત્રી દરેક લૂકમાં અદભૂત દેખાય છે. મોનાલિસાની ગ્લેમરસ સ્ટાઈલ તેના ચાહકોને હંમેશા આકર્ષિત કરે છે.  તમને જણાવી દઈએ કે અભિનેત્રીની આ તસવીરો ઈવેન્ટ દરમિયાન લેવામાં આવી હતી. જ્યાં ચાહકો તેના સેક્સી લૂકને જોઇને દંગ રહી ગયા છે.

7/7
તમામ તસવીરો મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પરથી...

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો

એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

Embed widget