શોધખોળ કરો
કોઇ સ્ટાર એક્ટ્રેસથી કમ નથી ભોજપુરી હીરો પવનસિંહની આ હૉટ પત્ની, જુઓ તેની પત્નીની ગ્લેમરસ તસવીરો
પવનસિંહ - જ્યોતિસિંહ
1/5

નવી દિલ્હીઃ ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પાવર સ્ટાર કહેવાતા પવનસિંહની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફ પણ ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે તેના બે લગ્ન થયા છે. પહેલી પત્નીની આત્મહત્યા બાદ પવનસિંહે જ્યોતિસિંહ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.
2/5

પવનસિંહની પહેલી પત્નીનુ નામ નિલમ હતુ, લગ્નના 6 મહિના બાદ નિલમે સુસાઇડ કરી લીધુ હતુ. કહેવાઇ રહ્યું છે કે તે એકલાપણા સામે ઝઝૂમી રહી હતી કેમકે પવનસિંહ પોતાના શૂટિંગમાં બિઝી હતો.
3/5

આ પછી પવનસિંહ વર્ષ 2018માં જ્યોતિસિંહ સાથે લગ્ન કરી લીધા. લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ પણ થઇ હતી.
4/5

કહેવાય છે કે પવનસિંહે ઘરવાળાના દબાણમાં આવીને બીજા લગ્ન કર્યા હતા, જ્યોતિસિંહ યુપીના બલિયા જિલ્લાની રહેવાસી છે.
5/5

જ્યોતિસિંહ લાઇમ લાઇટથી ઘણી દુર છે, અને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી છે. કદાચ આ જ કારણ છે કે લગ્ન બાદ જ્યોતિ અને પવનની બહુજ ઓછી અને ના બરાબર તસવીરો સામે આવી છે.
Published at : 25 Jun 2021 11:50 AM (IST)
View More
Advertisement





















