શોધખોળ કરો

Aahana kumra Photo: ઓરેન્જ આઉટફીટમાં આહના કુમરાનો ગોર્જિયસ લુક વાયરલ

Aahana kumra Photo: બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. હવે આહના કુમરાએ ઓરેન્જ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે.

આહના કુમરા

1/6
અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે, પરંતુ તાજેતરમાં આહાના કુમરાએ તેની લેટેસ્ટ  તસવીરો શેર કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે.

2/6
તેમની તસવીરો જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે. આહનાનો  જન્મ 1 મે 1985ના રોજ લખનઉ ઉત્તર પ્રદેશમાં થયો છે. તેણે મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી તે લખનઉની લા માર્ટિનીયર ગર્લ્સ કોલેજમાં ગઈ.

3/6
આહના કુમરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઓરેન્જ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આહના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

4/6
2015 માં ટેલિવિઝન ક્રાઈમ સિરીઝ એજન્ટ રાઘવમાં એજન્ટ ત્રિશા દીવાનની ભૂમિકા માટે જાણીતી છે. 2014 માં અમિતાભ બચ્ચન સ્ટારર ટેલિવિઝન શો યુદ્ધમાં તરુણી સીકરવારની ભૂમિકા માટે પણ જાણીતી છે.

5/6
ઓટીટી પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવનાર આહના કુમરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના લુકને લઈને કહેર વર્તાવી રહી છે.

6/6
આ તસવીરોમાં અભિનેત્રીની ખૂબ જ સુપર બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. ફેન્સ તેની તસવીરો પર હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

J&K ના ગાંદરબલમાં આતંકવાદી હુમલો: ડૉક્ટર સહિત 6 લોકોની હત્યા, TRFએ જવાબદારી સ્વીકારી

Upcoming IPO: આવતા અઠવાડિયે પૈસા કમાવવાની તક! 9 IPO ખુલશે, 3 લિસ્ટ થશે

આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો

Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે બંધ થશે આ વરસાદ?Hun To Bolish : હું તો બોલીશ : આ 'દેવ' દાનવ છે !Morari Bapu : મોરારિ બાપુએ મહુવાના રોડની સ્થિતિને લઈ શું કરી માર્મિક ટકોર?Rajkot Heavy Rain : રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, રસ્તા નદીમાં ફેરવાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J&K ના ગાંદરબલમાં આતંકવાદી હુમલો: ડૉક્ટર સહિત 6 લોકોની હત્યા, TRFએ જવાબદારી સ્વીકારી
J&K ના ગાંદરબલમાં આતંકવાદી હુમલો: ડૉક્ટર સહિત 6 લોકોની હત્યા, TRFએ જવાબદારી સ્વીકારી
Upcoming IPO: આવતા અઠવાડિયે પૈસા કમાવવાની તક! 9 IPO ખુલશે, 3 લિસ્ટ થશે
Upcoming IPO: આવતા અઠવાડિયે પૈસા કમાવવાની તક! 9 IPO ખુલશે, 3 લિસ્ટ થશે
આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો
આજે રાજ્યમાં 58 તાલુકામાં વરસાદ પડ્યો, લોધિકામાં સૌધી વધુ 4.61 ઇંચ ખાબક્યો
Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!
Pappu Yadav: 'આવી રહ્યો છું મુંબઈ, બધાને...', લોરેન્સ બિશ્નોઈ ગેંગને 'ચેતવણી' આપનાર પપ્પુ યાદવની નવી ચાલ!
Gold Price: સોનું ખરીદવા માટે ધનતેરસ સુધી રાહ જોવી મોંઘી પડશે! દસ ગ્રામનો ભાવ રેકોર્ડ ઊંચાઈ પહોચ્યો

Muhurat Trading: દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તમામ વિગતો થઈ જાહેર, દરેક સેગમેન્ટના ટ્રેડનો સમય નોંધી લો

આગામી 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ! ભારે વરસાદ અને તોફાનથી હાલત કફોડી થશે

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓના પત્તા કપાશે? રોહિત શર્મા લેશે મોટો નિર્ણય

Embed widget