શોધખોળ કરો
Alaya F: અલાયા એફનો બ્લેક લૂક થયો વાયરલ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
Alaya F: અલાયા એફનો બ્લેક લૂક થયો વાયરલ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
અલાયા એફ
1/7

અલાયા એફ બોલિવૂડની યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે આલિયા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.
2/7

અલાયા એફ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
3/7

અલાયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં કરાવેલા ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
4/7

આ તસવીરોમાં અલાયા એફ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7

નવા બ્લેક લૂકમાં અલાયા એફ ખૂબ જ સુંદર લાગી રહી છે. અલાયાના ફેન્સ પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે.
6/7

અલાયા એફે સૈફ અલી ખાનની સાથે ફિલ્મ જવાની જાનેમનથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
7/7

(તમામ તસવીરો અલાયા-ઈન્સ્ટાગ્રામ )
Published at : 29 Sep 2024 03:59 PM (IST)
આગળ જુઓ





















