શોધખોળ કરો
બ્લૂ ડેનિમ આઉટફિટમાં એક્ટ્રેસ અવનીત કૌરનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20144446/Avneet-kaur.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![બોલીવૂડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌરે ફરી એક વખત પોતાના ફેન્સને ખુશ કર્યા છે. અવનીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરોશેર કરી છે, ત્યારબાદ ફેન્સ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20144234/Avneet-kaur.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌરે ફરી એક વખત પોતાના ફેન્સને ખુશ કર્યા છે. અવનીતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરોશેર કરી છે, ત્યારબાદ ફેન્સ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
2/6
![આ બ્લૂ કલરના ડેનિમ આઉટફિટમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20144224/Avneet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બ્લૂ કલરના ડેનિમ આઉટફિટમાં અવનીત ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
3/6
![19 વર્ષની અવનીત કૌર પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટિલ માસ્ટરથી કરી હતી. જેમાં તેણે કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લીધો હતો અને તે સેમીફાઈનલ પહેલા એલિમિનેટ થઈ ગઈ હતી. તેનાથી ખબર પડે છે કે અવનીત સારી ડાન્સર પણ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20144213/actress-avneet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
19 વર્ષની અવનીત કૌર પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટિલ માસ્ટરથી કરી હતી. જેમાં તેણે કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લીધો હતો અને તે સેમીફાઈનલ પહેલા એલિમિનેટ થઈ ગઈ હતી. તેનાથી ખબર પડે છે કે અવનીત સારી ડાન્સર પણ છે.
4/6
![ડાન્સ ઈન્ડિયા ડાન્સ બાદ તેણે ડાન્સના સુપરસ્ટાર્સમાં પણ ભાગ લીધો હતો. બાદમાં તેણે એક્ટિંગ વિશે વિચાર્યું અને તે ઘણી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે. તેણે મેરી માં, ટેઢે હૈ પર તેરે મેરે હૈ, સાવિત્રી, એક મુઠ્ઠી આસમાનમાં જોવા મળી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20144204/Avneet-bollywood-actress.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડાન્સ ઈન્ડિયા ડાન્સ બાદ તેણે ડાન્સના સુપરસ્ટાર્સમાં પણ ભાગ લીધો હતો. બાદમાં તેણે એક્ટિંગ વિશે વિચાર્યું અને તે ઘણી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે. તેણે મેરી માં, ટેઢે હૈ પર તેરે મેરે હૈ, સાવિત્રી, એક મુઠ્ઠી આસમાનમાં જોવા મળી ચૂકી છે.
5/6
![અલાદીન નામ તો સુના હોગાની અવનીત કૌર હજુ ભલે 19 વર્ષની છે પરંતુ નાની ઉંમરમાં સ્ટાઈલ અને સ્ટારડમ કોઈ મોટી એક્ટ્રેસથી ઓછુ નથી. નાની ઉંમરમાં તે ઘણુ મેળવી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20144154/actress-avneet-kaur.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલાદીન નામ તો સુના હોગાની અવનીત કૌર હજુ ભલે 19 વર્ષની છે પરંતુ નાની ઉંમરમાં સ્ટાઈલ અને સ્ટારડમ કોઈ મોટી એક્ટ્રેસથી ઓછુ નથી. નાની ઉંમરમાં તે ઘણુ મેળવી ચૂકી છે.
6/6
![અવનીત કૌર હાલ કોઈપણ સીરિયલ્સમા નથી જોવા મળતી છતા તે ચર્ચામાં રહે છે. તેની સ્ટાઈલ જ તેની પર્સનાલિટી બની ગઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/20144145/Avneet-k.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌર હાલ કોઈપણ સીરિયલ્સમા નથી જોવા મળતી છતા તે ચર્ચામાં રહે છે. તેની સ્ટાઈલ જ તેની પર્સનાલિટી બની ગઈ છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)