શોધખોળ કરો
દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસીવરો, જુઓ બોલ્ડ અંદાજ
દિશા પટની
1/5

બોલીવૂડ અભિનેત્રી દિશા પટની તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થાય છે.
2/5

હાલમાં દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશા બ્લેક ડ્રેસમાં જોવા મળી છે.
Published at : 02 Jul 2022 08:13 PM (IST)
આગળ જુઓ




















