શોધખોળ કરો
Actress Divyangana jain: દિવ્યાંગના જૈનના હોટ બિકિની લૂકે લગાવી આગ, વાયરલ થઈ તસવીરો
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
દિવ્યાંગના જૈન
1/8

દિવ્યાંગના જૈને 2015માં ટીવી શો 'એક રિશ્તા ઐસા ભી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં અભિનેત્રી તેની બિકિની તસવીરોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
2/8

દિવ્યાંગનાની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ ઘણા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોને ચાહકો આજે પણ પસંદ કરી રહ્યા છે.
Published at : 28 May 2024 03:59 PM (IST)
આગળ જુઓ





















