શોધખોળ કરો
Hina Khan : એક્ટ્રેસ હિના ખાનનો બ્લેક આઉટફિટમાં કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Hina Khan : એક્ટ્રેસ હિના ખાનનો બ્લેક આઉટફિટમાં કાતિલ અંદાજ, જુઓ તસવીરો
હિના ખાન
1/7

બોલીવૂડ એક્ટ્રેસ હિના ખાન ફેશન આઇકોન પણ છે. તેની દરેક સ્ટાઈલ તેના ફેન્સની વચ્ચે આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે.
2/7

અભિનેત્રી હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સ્ટનિંગ પોઝ આપતી જોવા મળે છે.
Published at : 06 Jun 2024 11:17 PM (IST)
આગળ જુઓ





















